Horticulturist and Landscape designer by profession turned Author, Poet, Script Writer in Gujarati Literature & Sculptor. "ઉડાન ઊંચી આભની દૃષ્ટિમાં શ્રુષ્ટિ સમાય. ના તાકું નીચું નિશાન કદી ભલે પંખ ઘવાય"
🌹આજની નવી સવારની શુભકામના🌹🙏🌹
ભૂત ભૂલી એક નવો દિવસ માણીએ.
વીતી રહેલાં સમયને કર્મથી પકડીયે.
આપી દિલને દિલાસો નવેથી જીવીએ.